Also available on - https://gujarati.pratilipi.com/story/eshoqc9hgeg4?utm_source=android&utm_campaign=content_share
રુદ્ર એની સ્નેહા ની પ્રથમ મુલાકાત ને આજે એક વર્ષ પુરૂ થાયુ હતું એની બન્ને ની આખરી મુલાકાત ને લગભગ એક પખવાડીયુ. બન્ને ના જીવન માં આમ તો ફર્ક નતો આવ્યો પણ છેલ્લા પંદર દિવસ માં બન્ને ના મન માં જાણે વારં વાર કોઈ તુફાન આવી અને માનસિક સ્થિતિ ખોરવી નાખતું હતું. દુવિધા નો કોઈ પાર નતો પરંતુ સમસ્યા શું છે અને એનો ઉકેલ કેમ લાવવો એના થી બન્ને અજાણ હતા.
આમ તો આજ ના ઝડપથી ચાલતા અને પ્રગતિશીલ જમાના માં લોકો નું મળવું અને છુટ્ટા પડવું ખુબજ સામાન્ય ગણાય પરંતુ રુદ્ર એની સ્નેહા ના જીવન મા જાણે કંઈક અલાગ આજ લખાયુ હતું. રુદ્ર અને સ્નેહા એક બીજા થી ખુબજ અલગ હતા – બન્ને ના ફેમીલી બેકગ્રાઉન્ડ તદ્દન અલગ, ભણતર અલગ, વ્યવસાય ના ક્ષેત્ર પણ અલાગ બસ એકજ સામાન્યતા હતી બન્ને મા - તેમના શાંત અને કોમળ સ્વભાવ….
શ્રીમંત ઘર ની એક ની એક લાડલી દિકરી સ્નેહા. તેના પપ્પા ને રાજકોટ માં બાંધકામ નો ખુબ મોટો બિઝનેસ હતો અને એટલેજ સ્નેહા ને સિવિલ એન્જિનિયર બનાવી. બાંધકામ એની બિલ્ડિંગ્સ ને સમાજવાની ક્ષમતા ની સાથે પપ્પા પાસે થી સ્નેહા ને માણસો ને સમાજવાની ગુણવત્તા પણ મળેલી. નાનપણ થી કોઈ રાજકુમારી ની જેમ ઉછેરેલી સ્નેહા એ ભણી લિધા પછી જ્યારે આ દુનિયા ને ખુદ ની નજર થી જોવા, જાણવા અને સમજવાની ની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પપ્પા એ સ્નેહા ને અમદાવાદ માં નોકરી કરવા જવાની પરવાનગી તુરંતજ આપી હતી. સ્નેહા ની હજુ એક ઈચ્છા હતી કે તે પગભર થઈને રહેશે અને એટલા માટે પપ્પા ની કાર અને બાઇક છોડી ને તે અમદાવાદ મા લોકલ બસ મા મુસાફરી કરી રોજ અલગ અલગ મુસાફરો ને નિહારી ને સમજવાની કોશિશ કરતી.
બીજી તરફ સામન્ય પરિવાર નો મોટો દિકરો રુદ્ર. સાવ નાનકડા ગામ થી મોટા મોટા સપનાઓ લઈને અમદાવાદ આવેલા રુદ્ર ઉપર તેના નાના ભાઈ ના ભણતર ની તથા નિવૃત માતા પીતા ની જાવબદરી હતી. એકાઉન્ટન્ટ નુ ભણવા ની સાથે રૂદ્ર અમદાવાદ ની એક ખાનગી ફાઇનાન્સ કંપની મા સાવર ના સમયે પાર્ટ ટાઈમ નોકરી કરતો.
સ્નેહા એની રુદ્ર ની ઓફિસ એકજ વિસ્તાર મા એટલે બન્ને મોટા ભાગે રોજ સવારે એકજ બસ મા સફર કરતા. સ્વાભવે એકદમ શાંત અને ઓછું બોલવાવાળા આ બન્ને રોજે એક બીજા ને જોતા, ક્યારેક એક બીજાની માટે સિટ પણ રોક્તા પરંતુ આ વ્યાવહાર ક્યારેય એક સ્મીત ની આપ-લે થી આગળ વધ્યોજ નહિ. કાયમી સફર કરતા લોકો ની જે આ બને ની બસ મા બેઠકો લગભાગ ફિક્સ અજ હાતી. સ્નેહા રુદ્ર ની પછી ના બસ સ્ટેશન પર થી ચડ્તી રુદ્ર ની આગળ ની સીટ પર બેસતી.
લગભગ 3 માહિના સુધી આ રૂટીન ચાલતું રેહુ. વ્યવહાર ફક્ત એટલો ગાઢ થયો કે ક્યારેક આ બન્ને માં થી કોઈ એક ના આવ્યું હોય તો બિજા ને ઘણી આતુરતા થાય કારણ જાણવાની પરન્તુ ક્યાંક મન માં રહેલી કંઈક વાતો આવું પૂછવા થિ બન્ને ને રોકતી..